Home » photogallery » gujarat » SOUTH GUJARAT LATE NIGHT ACCIDENT AT HAZIRA AREA THREE PERSON FROM SAME FAMILY DIED AT SPOT VZ

સુરત: મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત, એકની હાલત ગંભીર

Surat accident news: ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ ગાડી કાપીને ચાર જેટલા મૃતદેહ બહાર કાઢ્યા હતા.