Home » photogallery » gujarat » SOUTH GUJARAT HEAVY RAINFALL IN SOUTH GUJARAT AG

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સુરતના માંડવીમાં સર્વાધિક 11 ઈંચ વરસાદ વરસ્યો

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેજ પવનના સુસવાટા સાથે સાંબેલાધાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવા સાથે જનજીવન પ્રભાવિત બન્યું