મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના 45થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ 3, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૃચના હાંસોટ-વડોદરામાં 2.16, ડાંગના વઘઇમાં 1.85, સુરતના મહુવામાં 1.81, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં 1.57 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો.