Home » photogallery » gujarat » SOUTH GUJARAT GUJARAT FARMERS PALMAROSA OIL FARMING GOOD RETURNS KP

ઘાસની ખેતી કરીને ગુજરાતનો આ ખેડૂત બનાવે છે તેલ, 2700 રુપિયાનું છે લિટર

Surat News: માંગરોલ તાલુકાના દિણોદ ગામે 80 વીંઘા જમીનમાં પામોરોજાની ખેતી કરી અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર થઇ જાય છે.