Home » photogallery » gujarat » SOUTH GUJARAT DIESEL TANKER OVERTURNS AT DADRA NAGAR HAVELI PEOPLE CARRY AWAY IN CONTAINER MP

રોડ પર ડીઝલની રેલમછેલ: દાદરા નગર હવેલીમાં ડીઝલનું ટેન્કર પલટી ગયું, લોકો કેરબા ભરી ભરીને લઇ ગયા

Diesel Tanker Overturn: બનાવની વિગત મુજબ દાદરાનગર હવેલીના નરોલી સેલવાસ રોડ પર મુંબઈથી સેલવાસ પેટ્રોલ પંપમાં ડીઝલ આપવા આવી રહેલ ડીઝલ ભરેલા ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર ચલાવતા. ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ અંદર રહેલ ડીઝલ લીકેજ થયું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन