Home » photogallery » gujarat » SOUTH GUJARAT DEVCHANDBHAI RANA ACCIDENT BRAIN DEAD ORGAN DONATION SURAT KP

સુરતના બ્રેઇનડેડ પુરુષે કિડની, લિવર અને ચક્ષુનું કર્યું દાન, ત્રણ વ્યક્તિને મળ્યું નવું જીવન

દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૧૦ ચક્ષુઓ કુલ ૯૫૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૩ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.