Home » photogallery » gujarat » SOUTH GUJARAT DANG WARLI PAINTING HOW TO DO WITH RICE FLOUR AND GUM KP

ડાંગની પરંપરાગત ચિત્રકળા છે 'વારલી પેઇન્ટિંગ,' ચોખાના લોટથી બનાવાય છે ચિત્રો

વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણવાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन