Home » photogallery » gujarat » SOUTH GUJARAT COUPLE PLANTED TREE TO CELEBRATE THEIR WEDDING ANNIVERSARY IN VAPI AG

વાપીમાં એક દંપતીની અનોખી પહેલ, વૃક્ષારોપણ કરી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી

કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપ અને વાવાઝોડા વખતે અસંખ્ય વૃક્ષો પડી જવાના બનાવો બાદ લોકોને ઓક્સિજન અને વૃક્ષોની મહત્વતા સમજાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી આ યુગલે આ વખતે પોતાની લગ્નગાંઠના દિવસે કોઇ પાર્ટી કે અન્ય કોઈ ખોટા ખર્ચા કરવાના બદલે તે નાણાંનો સદુપયોગ કરી વૃક્ષારોપણમાં વાપરવાનું નક્કી કર્યું

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन