જામનગરમાં પણ 31ેૂ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરનાં સંવાદાત્તા કિંજલ કારસરિયા દ્વારા તેની તસવીરો શેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ઈસવીસન 2022 નું વર્ષ શરૂ થયું છે તે પૂર્વે જ જામનગરમાં યુવા હૈયાઓને ડાન્સ સાથે 2021 ડિસેમ્બરની થર્ટી ફર્સ્ટની રાત્રિએ ડીજેના તાલે ઝૂમી આવકાર્યું છે.