Home » photogallery » gujarat » SOUTH GUJARAT BHILAD POLICE ARRESTED 14 PEOPLE ENTERING GUJARAT ON BASIS OF BOGUS RT PCR REPORT FROM CHECK POST AG

વલસાડ : ભીલાડ પોલીસે ચેકપોસ્ટ પરથી બોગસ RT–PCR રિપોર્ટના આધારે ગુજરાતમાં પ્રવેશતા 14 લોકોને ઝડપ્યા

મહારાષ્ટ્રમાં બેફામ રીતે વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા તમામ કારચાલકો અને પ્રવાસીઓ માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन