Home » photogallery » gujarat » SOUTH GUJARAT BARDOLI CAR ACCIDENT FATHER DEATH AFTER SON MARRIAGE KP

બારડોલી કાર અકસ્માત: પુત્રની જાન લઇને પરત આવી રહેલા પિતા સહિત બેના મોત

ગોઝારા અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં છવાઈ ગઇ છે. આખા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.