Home » photogallery » gujarat » SOUTH GUJARAT ADIVASI WOMAN SUCCESSFUL OPERATION OF REMOVING TUMOR SURAT NEW CIVIL HOSPITAL KP

ઉમરપાડાની મહિલાના ગર્ભાશયમાં 8 કિલો અને અંડાશયમાં 3 કિલોની હતી ગાંઠ, થઇ સફળ સર્જરી

8 મહિનાથી પેટમાં અસહ્ય દુઃખાવો રહ્યાં કરતો હતો. પેટ ફૂલી ગયું હતું, અને જમવા, બેસવા, ઉંઘવા સહિતની દૈનિક ક્રિયાઓમાં પારાવાર મુશ્કેલી પડતી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन