Home » photogallery » gujarat » SOUTH GUJARAT 10 GATES OF NARMADA DAM OPENED 1 LAKH CUSECS WATER RELEASED AG

નર્મદા ડેમના 10 દરવાજા ખોલી 1 લાખ ક્યૂસેક પાણી છોડયું, 3 જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

નર્મદા ડેમની સપાટી 131.01 મીટરે પહોંચી, 85,390 ક્યૂસેક પાણીની આવક