Home » photogallery » gujarat » SHIVRATRI 2022 SPACIAL SPACIAL MANDIR OF KAMNATH MAHADEV IN RADHU KHEDA KB

Shivratri 2022 Special: એક એવું મહાદેવ મંદિર કે જયાં 600 વર્ષ જૂનું ઘી છે, જે ક્યારેય બગડ્યું નથી

મધ્ય ગુજરાતના ખેડામાં (Kheda) એક એવું મહાદેવનું (Mahadev) મંદિર આવેલું છે કે જ્યાં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ ઘી ઓછું થતું નથી. ક્યારેય બગડતું નથી. જીવાત કે ફુગ પડતી નથી. કુદરતી રીતે આ ઘી તરોતાજા જોવા મળે છે. આ મંદિરમાં 650 જેટલા કાળા માટીના માટલામાં આ ઘી સચવાયેલું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन