આ ડાયરીમાં શીનાએ લખ્યું છે કે, મને ખબર નથી કે મા મને યાદ કરે છે કેમ, પરંતુ તે મારી મા છે અને હું તેને ચાહું છું. હેપ્પી બર્થ ડે ટુ મી. પરંતુ હું ખુશ નથી. એવું લાગે છે કે મારી જીંદગીમાં કંઇ પણ નથી. મારૂ ભવિષ્ય અંધકારમય છે. મને હવે માથી નફરત છે તે મા નહીં પરંતુ ડાકણ છે.