Home » photogallery » gujarat » REPUBLIC DAY 2022 CM BHUPENDRA PATEL FLAG HOISTING AT GIR SOMNATH VERAVAL MP

CM ભૂપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણમાં કર્યુ ધ્વજવંદન, જુઓ PHOTOS

Republic Day 2022: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ (Somnath) માં થશે. કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત  42 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા છે. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરશે. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે.