Home » photogallery » gujarat » RAJKOT NEWS UNIQUE FAREWELL ADDITIONAL COLLECTOR OF RAJKOT AP

રાજકોટઃ અનોખી વિદાય! રાજકટોના અધિક કલેક્ટરને ગાડામાં બેસાડી સન્માનપૂર્વક આપી વિદાય, જુઓ તસવીરો

Rajkot news: અધિક કલેકટ પરિમલ પંડયાની અમદાવાદ બદલી થતાં તેમને ભારતીય કિસાન સંઘે અનોખી વિદાય આપી છે. શણગારેલા ગાડામાં બેસાડી ભવ્ય વિદાયમાન આપ્યું હતું.