Home » photogallery » gujarat » RAJKOT 8 CORONA PATIENTS FROM JUNGLESHWAR WERE DISCHARGED NOT A SINGLE CASE WAS REPORTED IN THREE DAYS AP

કોરોના અંગે રાજકોટ માટે સારા સમાચાર! જંગલેશ્વરના 8 દર્દીને રજા અપાઈ, ત્રણ દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

રાજકોટ શહેરમાં હાલ 61 કેસ પોઝિટિવ છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજકોટમાં જે  61 કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ જંગલેશ્વર વિસ્તારના છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन