Home » photogallery » gujarat » RAJIV KAPOOR DEATH ALIA BHATT ARRIVES ON FINAL JOURNEY AS SHE RETURNS FROM MALDIVES MP

Rajiv Kapoor Death: માલદીવથી પરત આવી અંતિમ યાત્રામાં પહોંચી આલિયા ભટ્ટ, રણબીરે આપી કાંધ

રાજીવ કપૂર (Rajiv Kapoor)નું હાર્ટ એટેકથી મંગળવારે નિધન થઇ ગયું આ સમયે તેમની ઉંમર માત્ર 58 વર્ષ હતી. તેમણે ચેમ્બૂરની ઇલેક્સ હોસ્પિટલમાં (Rajiv Kapoor Passes Pway) અંતિમ શ્વાસ લીધા