Home » photogallery » gujarat » RAINS IN GUJARAT 811 PEOPLE RESCUED 40 THOUSAND PEOPLE HAD TO LEAVE THEIR HOMES AZ

ગુજરાતમાં વરસાદનો કહેર, 811 લોકોને મોતના મુંહમાંથી બચાવાયા, 40 હજાર લોકોને છોડવું પડ્યું ઘર

રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन