Home » photogallery » gujarat » RAIN GONDAL HOUSE IN WATER

મેઘ તાંડવ, ગોંડલમાં પાણી પાણી, જોવો ફોટા

મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર આકાશી આફત વરસાવી છે. અમરેલી, ઉના બાદ જાણે ગોંડલમાં આભ ફાટ્યું છે. ગામ વચ્ચેથી વરસાદી પાણી નદીના ધસધમતા ધોધની જેમ વહી રહ્યા છે. ગામમાં આવેલા ઘર આજે પાણી વચ્ચે આવી ગયા છે. વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતાં લોકોને ઘર, ગામ છોડવાની ફરજ પડી છે.

  • News18
  • |