Home » photogallery » gujarat » કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

એક યુવતીનો આબાદ બચાવ થયો, બાકીના લોકોની પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે

विज्ञापन

  • 15

    કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

    કેતન પટેલ, મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક કરણનગર પાસે આવેલ કેનાલમાં આજે એક કાર ખાબકી હતી. આ કારમાં અંદાજીત 5 લોકો સવાર હતા. કાર કેનાલમાં ખાબકતાં પાંચ લોકો કેનાલમાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવતીનો આબાદ બચાવ થયો છે.

    MORE
    GALLERIES

  • 25

    કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

    જ્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કારને બહાર કાઢતા એક યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બાકીના લોકોની પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે.

    MORE
    GALLERIES

  • 35

    કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

    કાર સાથે 5 યુવાઓ નર્મદા કેનાલમાં ખાબક્યાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા. તરવૈયાઓએ કેનાલમાં ખાબકેલા યુવાઓની શોધખોળ હાથ ધરી છે. કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

    નર્મદા કેનાલમાં ખાબક્યાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા

    MORE
    GALLERIES

  • 55

    કડી નજીક કેનાલમાં કાર ખાબકી ,એક યુવક અને યુવતીની લાશ મળી, 5 લોકો સવાર હતા

    જેસીબી મશીન મંગાવીને કારને બહાર કાઢવામાં આવી હતી.

    MORE
    GALLERIES