Home » photogallery » gujarat » ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

विज्ञापन

  • 16

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે છથી બપોરના 12 વાગ્યા સુધીમાં મહેસાણાના વડનગરમાં સૌથી વધારે 30 એમએમ વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    મળતા આંકડાઓ પ્રમાણે ઉત્તર ગુજરાતના વડનગરમાં 30mm, ઇડર 28mm, ભિલોડા 27mm, વિસનગર 26mm, વાવ 25mm, પોસિના 22mm, ખેરાલુ 20mm,ઊંઝા 19mm વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 46

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    આ ઉપરાંત મોરવા હાડફમાં 18mm, અમિરગઢમાં 17, દાંતામાં 17mm, નવસારીમાં 15mm, વાપીમાં 14mm, વિજયનગરમાં 12mm, દાહોદમાં 11mm,સતલાસણામાં 11mm, મહેસાણામાં 10mm, હિંમતનગરમાં 10mm, ધરમપુરમાં 10mm વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 56

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

    MORE
    GALLERIES

  • 66

    ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે વડનગરમાં સવા ઇંચ

    ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદની તસવીર

    MORE
    GALLERIES