Home » photogallery » gujarat » NORTH GUJARAT PROGRESSIVE FARMER FROM BANASKANTHA WILL REPRESENT INDIA AT THE SEMINAR IN FRANCE AG

બનાસકાંઠાનો પ્રગતિશીલ ખેડૂત, ફ્રાન્સ ખાતે સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યશ પઢિયાર પણ છેલ્લા આઠ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. એટલું જ નહીં પરંતુ તેઓ ઉત્પાદન કરેલો માલ દેશ વિદેશમાં પણ વેચી રહ્યા છે