Home » photogallery » gujarat » NORTH GUJARAT IN AMBAJI BUS ACCIDENT DUE TO DRIVER OVER SPEED AND RAINFALL WAR REASON IN BASIC INVESTIGATION KP

અંબાજી બસ દુર્ઘટના : વરસાદમાં ઓવર સ્પીડને કારણે 21 મુસાફરોનાં જીવ ગયા

ગોજારા અકસ્માતને કારણે આખા માર્ગ પર દોડધામ મચી હતી. દાંતા અને અંબાજીથી જેસીબી મંગાવી લક્ઝરી બસને ઉંચી કરવામાં આવી હતી અને એમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.