Home » photogallery » gujarat » NORTH GUJARAT HEAVY RAINFALL IN BANASKANTHA GUJARAT FARMS DESTROYED DUE TO WATER LOGGING KP

ડીસા: ભારે વરસાદથી 300 જેટલા ખેતરો બેટમાં ફેરવાયા, 3થી 4 ફૂટ પાણી ભરાતા તૈયાર પાકને મોટું નુકસાન

Banaskantha News: ડીસાના કંસારીમાં મગફળીના ખેતરોમાં ત્રણથી 4 ફૂટ પાણી ભરાતા ખેડૂતોને કરોડોના નુકસાન થવાની ભિતી છે.