Home » photogallery » gujarat » NORTH GUJARAT GUJARAT WEATHER FORECAST UPDATE RAINFALL PREDICTION KP

Gujarat Weather update: રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, બે દિવસ વરસાદની આગાહી

Gujarat latest news: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.