Home » photogallery » gujarat » NORTH GUJARAT GUJARAT CORONAVIRUS CORONA VACCINE CM VIJAY RUPANI INCREASING DOSE FOR WEEK KP

ગુજરાતમાં રસીકરણ પકડશે સ્પીડ: એક સપ્તાહ માટે રોજ 18થી 44 વર્ષનાં એક લાખ લોકોને મુકાશે રસી

અત્યાર સુધીમાં  રોજનો આ ડોઝ 30 હજાર લોકોને આપવામાં આવતો હતો. જેમાં 70 હજાર ડોઝનો વધારો કરવામાં આવ્યો છે.