Home » photogallery » gujarat » NORTH GUJARAT GUJARAT ARVALLI HOLI TRADITON ADIVASI DHULETI CELEBRATION KP

ગુજરાતના એક જ ગામમાં ધુળેટીની સવારે પ્રગટાવાય છે હોળી, જાણો તેની પાછળનું કારણ

હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વરતારો એટલેકે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.