Home » photogallery » gujarat » NORTH GUJARAT FOUR DEAD IN DEESA MANDAR HIGHWAY TRIPLE ACCIDENT PICTURES

ડીસા અકસ્માત: લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કંપારી છૂટી જાય તેવી તસવીરો

બનાસકાંઠામાં ડીસા મંડાર હાઈવે પર આજે કૂચાવાડા પાસે વહેલી સવારે ગોઝારો ટ્રિપલ અકસ્માત સર્જાયા બાદ આગ લાગી જતા ત્રણેય વાહનો તેમાં ખાખ થઈ ગયા હતા. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)