Home » photogallery » gujarat » NORTH GUJARAT FOUR ACCIDENTS IN THREE DAYS IN BANASKANTHA SEVEN PEOPLE DEATH AG

બનાસકાંઠામાં ત્રણ દીવસમાં ચાર ગમખ્વાર અકસ્માત, સાત લોકોના કરૂણ મોત

accident in Banaskantha- ડીસા હાઇવે પર હિટ એન્ડ રનમાં સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળી નર્સ નિકિતા ઠક્કરનું મોત, અમીરગઢ પાસે ટેન્કરની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું મોત