Home » photogallery » gujarat » NORTH GUJARAT CANDLES MARCH HELD IN VITHODA TO PAY HOMAGE TO CRPF MARTYRS IN PULWAMA

પુલવામામાં CRPFના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વિઠોડામાં યોજાઇ કેન્ડલ માર્ચ

હુમલામાં શહીદ થયેલા મા ભારતીના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના છેવાડાના ગામ વિઠોડામાં ગામની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.