Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA GUJARAT LONGEST ELEVATED BRIDGE ACCIDENT BEFORE INAUGURATION ON LABOUR DEATH KP

ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ઉદ્ઘાટન પૂર્વે અકસ્માત, ટ્રેલર ચાલકે ચાર વાહનો અડફેટે લેતા યુવાન લેબર કોન્ટ્રાક્ટરનું મોત

ત્રીના સમયે બ્રિજ પર 15 જેટલા મજૂરો સેફટી બોર્ડ મૂકીને કામ કરી રહ્યા હતા. તે સમયે એક બેફામ બનેલા ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કામ કરી રહેલા મજુરોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.