Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA GUJARAT GIRL RUNNING SPORTS GOLD SILVER MEDALS LIFE STORY KP

બનાસકાંઠા: ઘાસના મકાનમાં રહેનારી વિલાસબાએ દોડ ક્ષેત્રે ગુજરાતનું નામ કર્યું છે રોશન, મેળવ્યાં છે અનેક મેડલો

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બે બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને નેશનલ કક્ષાએ પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.