Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA GUJARAT CORONAVIRUS COVID 19 PATIENT TREATMENT OXYGEN LEVELS THROUGH ACUPRESSURE THERAPY KP

બનાસકાંઠા: એક્યુપ્રેશરની સરળ રીતથી વધારવામાં આવે છે કોરોનાના દર્દીઓનું ઓક્સિજન લેવલ, જાણો કયા છે પોઇન્ટ

સામાન્ય સંજોગોમાં એક્યુપ્રેશર પદ્ધતિથી તેમને સારવાર આપવામાં આવે છે અને તેનાથી દર્દીઓને લાભ પણ થઈ રહ્યો છે.