Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA GUJARAT CORONA POSITIVE WOMAN DIED AFTER BABY DELIVER KP

બનાસકાંઠા: બાળકને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત માતાનું મોત, પરિવાર વિખેરાયો

અત્યારે બાળકની તબિયત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ લગ્નના બે વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું