Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA FARMER WISH COME TRUE READY BAJARI FARM COW FOOD KP

બનાસકાંઠામાં ખેડૂતે બાધા પૂરી કરવા 6 એકરમાં તૈયાર બાજરીનો પાક ગાયોને ચરાવી દીધો

Banaskantha: વાવના ચોથાનેસડાના ખેડૂત બાધા પૂર્ણ થતાં 6 એકરમાં તૈયાર થયેલી બાજરી ગાયોને ચરાવી દીધી છે.