Home » photogallery » gujarat » NORTH GUJARAT BANASKANTHA FARMER PROTEST FOR WATER IN KARMAVAT TALAV KP

બનાસકાંઠા: તળાવ ભરવાની માંગ સાથે છેડાયું જળ આંદોલન, હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાના આંદોલન અંતર્ગત વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો  એકઠા થઈ પાલનપુરમાં મહા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.