Home » photogallery » gujarat » NORTH GUJARAT AMBAJI BHADARVI POONAM FESTIVAL 2021 PADYATRA KP

ભાદરવી પૂનમને હવે એક જ દિવસ બાકી, અંબાજીના 20 કિમી દૂરથી 'બોલ માડી અંબે'ના ગૂંજી રહ્યાં છે નાદ

Bhadarvi poonam at Ambaji: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. 20 કિમી સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.