અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલી સાથેની એક તસવીર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું- 'આ વર્ષે અમને સૌથી મોટી ખુશી મળી છે.' અનુષ્કાએ આગળ ફેમિલી ઈમોટિકન બનાવ્યું. તેણે આગળ લખ્યું, 'તો 2021નો મારા હૃદયથી આભાર. આભાર.' (ફોટો ક્રેડિટ્સ- @anushkasharm/Instagram)