Home » photogallery » gujarat » MINOR DAUGHTER KILLED HER HEAD CONSTEBLE MOTHER WITH BOYFRIEND IN UTTAR PRADESH AP

પ્રેમમાં અડચણ બનતી હતી હેડ કોન્સ્ટેબલ માતા, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી હત્યા

દિલ્હીના વ્રજ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દિલ્હી પોલીસની હેડ કોન્સ્ટેબલ શશી શુક્લાની સગરી પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હતી.