Home » photogallery » gujarat » MANDIRA BEDI REMINDS LATE HUSBAND RAJ KAUSHAL ON 23RD WEDDING ANNIVERSARY MP

Valentine's Day: 14 ફેબ્રુઆરીનાં દુલ્હન બની પતિ રાજ કૌશલનાં ઘરે ગઇ હતી મંદિરા બેદી, આજે હોતી 23મી એનિવર્સરી

Mandira Bedi and Raj Kaushal: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે 23 વર્ષ પહેલાં આજનાં દિવસે જ મંદિરા બેદીએ રાજ કૌશલ સાથે સાત જન્મ સુધી સાથ દેવાનું વચન લીધુ હતું. 14 ફેબ્રુઆરી 1999નાં મંદિરા અને રાજ કૌશલ લગ્નનાં બંધનમાં બંધાયા હતાં. પણ કિસ્મતનો ખેલ જુઓ બંનેનો હસતો રમતો પરિવાર એક જ ઝટકામાં વિખેરાઇ ગયો. રાજનું અચાનક જ મોત થતા જ મંદિરાનું જીવન સુનુ પડી ગયું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन