પ્રાપ્ત માહિતી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંને સક્રિય સક્રિય થયા છે. જેના કારણે ઉતર ભારતમાં વરસાદ પડ્યો છે, અને ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.