Home » photogallery » gujarat » MADHYA GUJARAT WEATHER FORECAST OF GUJARAT 8 DEGREE IN AHMEDABAD AND 9 CITY TEMPERATURE UNDER 10 DEGREE MP

Weather Forecast: અમદાવાદમાં 8.6 ડિગ્રી, નલિયા 4.8 ડિગ્રી સાથે ઠંડુંગાર, 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન

Weather Forecast Gujarat: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, કચ્છમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.