Home » photogallery » gujarat » MADHYA GUJARAT VIRAT KOHLI ANUSHKA SHARMA ENGAGEMENT AMITABH BACHCHAN ANIL AMBANI REACHED DEHRADUN

વિરાટ અનુષ્કાને આશીર્વાદ આપવા અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી પહોંચ્યા દહેરાદૂન

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા નવા વર્ષના પહેલા દિવસે સગાઇ કરવા જઇ રહ્યા છે. આમ તો આ અંત્યંત ગુપ્ત રીતે બધુ થઇ રહ્યું છે. પરંતુ આ જોડીને આશીર્વાદ આપવા માટે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી દહેરાદૂન આવી પહોંચ્યા છે. આ ઉપરાંત અહીં અન્ય મહાન હસ્તીઓ પણ આવી રહી છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन