Home » photogallery » gujarat » MADHYA GUJARAT VIRAT KOHLI AND ANUSHKA SHARMA ENGAGEMENT READ CRICKET BOLLYWOOD LOVE STORY

અનુષ્કા બનશે વિરાટની જીવનસંગી, બ્રેકઅપથી લઇને લગ્ન વગર માતા બનવા સુધી ક્રિકેટ-બોલીવુડની 7 લવ સ્ટોરી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સગાઇ કરી રહ્યા છે. અનુષ્કા અને વિરાટના લવ અફેયર પહેલા બોલીવુડ અને ક્રિકેટરો વચ્ચે રોમાન્સનો લાંબો સિલસિલો રહ્યો છે. કોઇ સંબંધ સગાઇ બાદ તૂટી ગય્ તો કોઇ અભિનેત્રી લગ્ન વગર ક્રિકેટરના બાળકની માતા બની હતી. જોકે ઘણા ઓછા ક્રિકેટરો અને બોલીવુડની હસીનાઓ છે જેમણે ખુલીને પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે. પ્રદેશ18 તમને અહીં એવા કેટલાક લવ અફેરના કિસ્સા જણાવી રહ્યું છે. જેમાં ક્રિકેટ અને બોલીવુડ જગતની સૌથી આદર્શ જોડી ઉપરાંત લગ્ન વગર માતૃત્વનો સાહસિક નિર્ણય પણ સામેલ છે. (ફોટો યોગેશ શાહ)

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन