સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસદી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બે દવિસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. (વિભુ પટેલ, અમદાવાદ)