Home » photogallery » gujarat » MADHYA GUJARAT VADODARA POLICE CAUGHT SEVEN PROSTITUTION INCLUDING 12 YEAR GIRL AND THREE CUSTOMER KP

વડોદરા: સગા પિતાએ જ 12 વર્ષની દીકરીને કૂટણખાનામાં ધકેલી દીધાનો ખુલાસો

રીટા પટેલ નામની મહિલા દલાલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.