Home » photogallery » gujarat » MADHYA GUJARAT VADODARA GUJARAT SONI FAMILY SUICIDE CASE UPDATE TWO JYOTISH CAUGHT FROM RAJASTHAN KP

વડોદરા: સોની પરિવારના લાખો રૂપિયા લઇને મૃત બનેલો જ્યોતિષ નીકળ્યો જીવતો, ગામમાં કરે છે દરજીકામ

સાહિલ વ્હોરાએ નરેન્દ્ર સોનીને ત્યાં વિધિ કરી હતી અને ખાડો ખોદી ચાંદીના 10 સિક્કા તેમજ વર્ષ 1920ના કેટલાક સિક્કા કાઢ્યા હતા