14 પૈકી ત્રણ ડબ્બાને સૌથી વધુ નુકશન થયું છે. જેમાં એસ-1,એસ-2 અને એસ-3 સ્લીપર અને એક જનરલ ડબ્બો છે. યાત્રીકોને સારવાર માટે કાનપુર અને નજીકની હોસ્પીટલોમાં ખસેડાયા છે. ટ્રેનમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. આ દુર્ઘટના બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, ‘દુઃખદ દુર્ઘટના છે. અમે દરેક રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.